Mastodon
My page - topic 1, topic 2, topic 3

🅿𝔬𝔰𝔱𝔟𝔬𝔵 ℑ𝔫𝔡𝔦𝔞

Also Visit for Trending News & Article  Postbox Live

INDIAMAHARASHTRANewsPostbox Marathi

Indian crime stories – એ.ટી.એમ.ચોરી

1 Mins read

Indian crime stories – એ.ટી.એમ.ચોરી

 

Indian crime stories – માંડવી, બારડોલી પોલીસ સ્ટેશન, સુરત રેંજ, મે.પોલીસ અઘિક્ષક

 

 

 

7/10/2021,

માંડવી પોલીસ સ્ટેશન તથા આસપાસના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબધી ગુના તેમજ મો.સા ચોરીના ગુના આચરતી ટોળકીના ૦૨ આરોપીઓને પકડી આરોપીઓએ સુરત જીલ્લામાં અલગ અલગ જગ્યાએ એ.ટી.એમ મશીનો સહ આરોપી સાથે ગેસ કટરથી કાપી રૂપીયાની ઉઠાતરી કરી તેમજ એ.ટી.એમ.મશીન ગેસ કટરથી કાપવાનો પ્રયત્ન કરતી ટોળકીને એ.ટી.એમ મશીન કાપવાના સાધનો તેમજ ઉપયોગમા લીધેલ મહીન્દ્રા મેક્ષ ગાડી તથા એ.ટી.એમ.મશીન રેકી કરવામા વાપરતા સુપર સ્પેલેન્ડર મોટર સાયકલ સાથે કુલ્લે કિં.રૂ! ૪,૭૬,૫૦૦/- રીકવર કરી માંડવી પો.સ્ટે.ના મો.સા. ચોરીના કુલ-૦૧ તથા બારડોલી પો.સ્ટેના એ.ટી.એમ.ચોરી કુલ ૦૧ તથા કડોદરા પો.સ્ટેના એ.ટી.એમ ચોરીનો ગુનો ૦૧ તેમજ નાશીક મહારાષ્ટ્ર ચાંદવડ પો.સ્ટે ગુનો ૦૧ આમ કુલ-૦૪ ગુના શોધી કાઢતી માડવી પોલીસ.

Indian crime stories મે.અધિ.પોલીસ મહાનિર્દેશક શ્રી એસ.પી.રાજકુમાર સાહેબ સુરત રેંજ,સુરત તથા મે.પોલીસ અઘિક્ષકશ્રી ઉષા રાડા સાહેબ સુરત ગ્રામ્ય નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી આરોપીને કબ્જે કરી ચોરાયેલ મુદ્દામાલ હસ્તગત કરવા સારૂ સુચના આપતા નાયબ પોલીસ અઘિક્ષક શ્રી રૂપલ સોંલકી સાહેબ બારડોલી વિભાગ,બારડોલી નાઓએ ટીમ બનાવવા સુચના આપતા ઇન્ચાર્જ પો.સ.ઇ.પી.ડી.ગોંડલીયા માંડવી પોલીસ સ્ટેશન નાઓ તથા માંડવી પોલીસ સ્ટેશન ટીમ બનાવી ટીમના માણસો સાથે માંડવી પો.સ્ટે.માં બનેલ મો.સા ચોરી સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ચોક્કસ દિશામાં વર્ક આઉટ શરૂ કરેલ અને ચોરીની ઘટના સ્થળે બાતમીદારો ગોઠવી બાતમીદારોનો સંપર્ક કરી સઘન તપાસ શરૂ કરતા ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૧ ના રોજ ઇન્ચાર્જ પો.સ.ઇ.પી.ડી.ગોંડલીયા નાઓ સાથે માંડવી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો દિનેશભાઇ ગુરજીભાઇ તથા પો.કો. કમલેશભાઇ વિનાયકભાઇ નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, માંડવી પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૧૪૦૩૨૨૧૧૯૧૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનામાં ચોરીમાં ગયેલ બજાજ કંપનીની પલ્સર ૨૨૦ મો.સા ગાડી નંબર GJ 19 AJ 1247 ની ચોરી કરનાર શંકાસ્પદ ઇસમ નાઓ મૌજે તરસાડા બાઇપાસ રોડ ઉપર થી નંબર વગરની સુપર સ્પેલેન્ડર મો.સા લઇને આટા ફેરા મારે છે. જે સદર બાતમી આધારે આરોપી (૧) લાલસીંગભાઇ મોતીલાલ દોહરે ઉ.વ. ૨૪ ધંધો મજુરી મુળ રહે- બધાકા પુર્વા ગામ તા.અયાના જિ.ઓરૈયા (યુ.પી) હાલ રહે.તરસાડા ટેકરી ફળીયા તા. માંડવી જી. સુરત (૨) તરૂણભાઇ ભરતભાઇ હળપતી ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.શિગોદ ગામ વાંદરીયા ફળીયા તા.બારડોલી જિ.સુરત નાઓએ ઉપરોક્ત મો.સા.ચોરી કરી સાથેના પકડવાના બાકી સહ આરોપીઓ (મહારાષ્ટૃ ) રાજ્યના તથા તેઓની સાથે આવેલ બીજા હરીયાણા રાજ્યના ના ઇસમો એ.ટી.એમ. મશીનો કટીંગ કરવાના ગેશ કટર તથા ઓકશીજનની બોટલ તથા ગેસની બોટલ તથા પકડાયેલ ઇસમોની સાથેના સહ આરોપીઓએ મહારાષ્ટ્ર રાજ્યના નાશીક ચાંદવડ પો.સ્ટે. વિસ્તારમાથી ચોરી કરી આવેલ એક મહીન્દ્રા મેક્ષ MH 17 AG 1821 મા એ.ટી.એમ. મશીન કાપવાના સાધનો લઇ આવીને સુરત જીલ્લાના આજથી આશરે દોઢેક માસ ઉપર કડોદરા પો.સ્ટેના તાતીથૈયા ખાતે આવેલ એ.ટી.એમ. મશીન તોડી રોકડા રૂપિયા ૨૯,૨૮,૦૦૦/- ની ચોરી કરેલ તેમજ આજથી અગિયારેક દિવસ પહેલા બારડોલી પો.સ્ટેના રાયમગામ ખાતે આવેલ એ.ટી.એમ મશીન ગેસ કટરથી તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરતા સાયરન વાગતા નાશી ગયેલ ઉપરોકત મહીન્દ્રા ગાડીમા ગેસ કટર તથા એ.ટી.એમ કાપવાના સાધનો પકડાયેલ ઇસમો તેમજ બીજા સાથેના સહ અન્ય-૦૬ નાઓ સાથે મહીન્દ્રા મેક્ષ ગાડીમા ભાગી આવીને અવાવરૂ જગ્યામા મહીન્દ્રા મેક્ષ ગાડી તેમજ એ.ટી.એમ મશીન કટીંગ કરવાના સાધન સંતાડી દઇને રતનીયા ગામેથી ઉપરોકત મોટર સાયકલ પકડાયેલ આરોપી તેમજ બીજા સહ આરોપીઓ સાથે મળી ચોરી કરી પકડાયેલ આરોપીઓ પાસેથી કબજે કરેલ મો.સા લઇને ચોરી કરેલ મો.સા લઇને મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર ગામ સુધી મુકી આવીને એ.ટી.એમ,મશીન રેકી કરવા નિકળતા પકડાઇ જતા તેઓની પાસેથી અલગ અલગ કંપનીના ૨ મોબાઇલ ફોન સાથે પકડી વધુ પુછપરછ કરતા પોતાની સાથેના અન્ય આરોપીઓ સાથે મળી સુરત ગ્રામ્ય જીલ્લામા અલગ-અલગ જગ્યાએ એ.ટી.એમ.મશીન ગેસ કટરથી કાપી પૈસાની ચોરી કરેલ હોવાની હકિકત જણાવતા આ કામે ચોરીના કુલ-૦૪ ગુના શોધી કાઢવામા આવેલ છે. તેમજ અન્ય ચોરીના ગુનાઓ તથા આરોપીઓ શોધાવવાની શકયતાઓ કવાયત ચાલુ છે. હાલ આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવી વધુ તપાસ ચાલુ છે.

શોધી કાઢેલ ગુનાઓ – Indian crime stories
માંડવી પો.સ્ટે.ના ગુના
(૧) પાર્ટ-A ગુ.ર.નંબર.૧૧૨૧૪૦૩૨૨૧૧૯૧૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ
કડોદરા પો.સ્ટે.ના ગુના
(૧) પાર્ટ-A ગુ.ર.નંબર.૧૧૨૧૪૦૨૩૨૧૧૫૫૯/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૪૨૭ મુજબ
બારડોલી પો.સ્ટે.ના ગુના
(૧) પાર્ટ-A ગુ.ર.નંબર.૧૧૨૧૪૦૦૮૨૧૧૮૯૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૭,૫૧૧,૪૨૭,૧૧૪ મુજબ

(મહારાષ્ટ્ર )જિ.નાશીક ચાંદવડ પો.સ્ટે.ના
(૧) પાર્ટ- I ૪૨૩/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

ધરપકડ કરેલ આરોપીઓ – Indian crime stories
(૧) લાલસીંગભાઇ મોતીલાલ દોહરે ઉ.વ. ૨૪ ધંધો મજુરી મુળ રહે- બધાકા પુર્વા ગામ
તા.અયાના જિ.ઓરૈયા (યુ.પી) હાલ રહે.તરસાડા ટેકરી ફળીયા તા. માંડવી જી. સુરત
(૨) તરૂણભાઇ ભરતભાઇ હળપતી ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.શિગોદ ગામ વાંદરીયા ફળીયા
તા.બારડોલી જિ.સુરત નાઓએ ઉપરોક્ત મો.સા.ચોરી કરી સાથેના પકડવાના બાકી સહ
આરોપીઓ (મહારાષ્ટૃ )
આરોપીઓનો પુર્વ ઇતિહાસ
(૧) અરોપી નં- લાલસીંગભાઇ મોતીલાલ દોહરે ઉ.વ. ૨૪ ધંધો મજુરી મુળ રહે- બધાકા પુર્વા ગામ
તા.અયાના જિ.ઓરૈયા (યુ.પી) હાલ રહે.તરસાડા ટેકરી ફળીયા તા. માંડવી જી. સુરત
(૧) MIDC ચીનગર પો.સ્ટે ૨૩૮/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯,૩૪ મુજબ
(૨) ભાડેર પો.સ્ટે ૩૩૭/૨૦૨૦ ઇ.પી.કો ૨૯૪,૩૨૩,૩૦૭,૩૪ મુજબ
(૩) પલસાણા પો.સ્ટે પાર્ટ એ- ૩૪/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ
(૪) વલસાડ પો.સ્ટે પાર્ટ એ-૩૯/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ
(૫) સાયખેડા પો.સ્ટે (મહારાષ્ટ્ર) ૨૩૬/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૩૪ મુજબ
(૬) ચીનનગર પો.સ્ટે ૨૦૦/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯મુજબ
(૭) માંડવી પો.સ્ટે.પાર્ટ એ-.૨૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુના દાખેલ થયેલ
છે. માં અગાઉ પકડાયેલ છે.

 

 

Also Visit : https://www.postboxlive.com

 

 

Postbox India

Leave a Reply

error: Content is protected !!